Abhipsa (અભિપ્સા)

From The Sannyas Wiki
Jump to navigation Jump to search


પરમાત્મા પ્રત્યેકનો સ્વભાવસિદ્ધ અધિકાર છે. તેને ખોયો હોત તો તમે ક્યરેય મેળવી ન શકત. તેને ખોયો નથી, એટલે મેળવવાની સંભાવના છે અને તેને ખોયો નથી, એટલે શોધવો બહુ મુશ્કેલ છે.જેને ખોયો હોય,તેને શોધવાની સંભવના બની રહે છે. પરંતુ જેને ખોયો જ ન હોય, તેને તમે શોધશો કેવી રીતે ? એટલે પરમાત્મા કોયડો બની જાય છે. આ કોયડાને પહેલા બરાબર સમજી લઈએ. આ કોયડો ના કેટલાક આધારભૂત નિયમ છે. "અભિપ્સા" આ પુસ્તક માં ઓશો એ વિષે આ અભિપ્સા રીતે આપિયું છે.
translated from
(?)
translated by Sw Ramanrishi
notes
time period of Osho's original talks/writings
(unknown)
number of discourses/chapters


editions

Abhipsa (અભિપ્સા)

Year of publication : 2011
Publisher : Pravin Prakashan Pvt. Ltd.
ISBN 9789380443560 (click ISBN to buy online)
Number of pages : 48
Hardcover / Paperback / Ebook : P
Edition notes :
Compiled and translated by Sw Ramanrishi, Ahmedabad
Supported by Sw Satya Prakash