Dhan ane Dhyan (ધન અને ધ્યાન)

From The Sannyas Wiki
Jump to navigation Jump to search


વીસમી સદીનો મોટામાં મોટો રોગ એ ધન છે.ધન તમને સાધન અને સગવડ આપશે,પણ આ બધું બાહ્મ છે.રજનીશજીનો મુખ્ય સૂર એ છે કે ધનનું મહત્વ છે,પણ એનું આંધળું મમત્વ એ માણસને હતો ન હતો કરી મુકે છે.આપણે બધા મંદિરની અંદર કે મંદિરની બહાર ભિખારી જેવા જ છીએ.ગમે એવો ગર્ભશ્રીમંત હોય પણ એની ભૂખ કદીયે શમતી નથી.અને છેવટે તો એ ગર્ભરિદ્ર જ રહે છે.
translated from
(?)
translated by Ma Krishna Chetana
notes
time period of Osho's original talks/writings
(unknown)
number of discourses/chapters


editions

Dhan ane Dhyan (ધન અને ધ્યાન)

(Mahageetani Amrutgangamathi Sankalit Udgaro)

Year of publication : 2015
Publisher : ?
ISBN 9788179971550 (click ISBN to buy online)
Number of pages : 116
Hardcover / Paperback / Ebook : P
Edition notes :