Namo Arihantanam Mantra (નમો અરિહંતાણમ્ મંત્ર)

From The Sannyas Wiki
Jump to navigation Jump to search


એક અદ્દભુત વાત એ છે કે "નમો અરિહંતાણ" મંત્રમાં કોઈ વ્યક્તિનું નામ નથી. મહાવીર, પાર્શ્વનાથકે કોઈ બીજા તીર્થંકરનું નામ નથી - જૈન પરંપરાનું કોઈ નામ નથી. કારણકે જૈન પરંપરાને એ સ્વીકારે છે કે 'અરિહંત' માત્ર જૈન પરંપરામાં જ નથી થયા, બીજી પરંપરાઓમાં પણ અરિહંત થયા છે. તો આ નમોકાર કોઈ ખાસ અરિહંતને નહી, બધા અરિહંતોને છે. આ એક વિરાટ નમસ્કાર છે, વિશ્વના બીજા કોઈ ધર્મમાં, આવો સર્વાંગીણ, આવો સર્વસ્પર્શી મહામંત્ર વિકસિત થયો નથી. એનો જાણે કોઈ વ્યક્તિ કેન્દ્રિત ખ્યાલ નથી, શક્તિ તરફ ધ્યાન છે. આ મંત્રમાં રૂપ પર ધ્યાન નથી, જે અરૂપ સત્તા છે તેના તરફ ધ્યાન છે. અરિહંતોને નમસ્કાર !
translated from
Hindi: Mahaveer Vani, Bhag 1 (महावीर वाणी, भाग 1) (ch.1-9)
translated by Sw Anand Vitrag
notes
time period of Osho's original talks/writings
(unknown)
number of discourses/chapters


editions

Namo Arihantanam Mantra (નમો અરિહંતાણમ્ મંત્ર)

(Mahavir-Vanino Anuvad) (મહાવીર-વાણીનો અનુવાદ)

Year of publication : 2008
Publisher : Upnishad Charitable Trust
ISBN 9788190416580 (click ISBN to buy online)
Number of pages : 204
Hardcover / Paperback / Ebook : P
Edition notes :