Sambhog Thi Samadhi Taraf (સંભોગથી સમાધિ તરફ)

From The Sannyas Wiki
Revision as of 07:13, 16 October 2017 by Dhyanantar (talk | contribs) (Created page with "{{book| description =સંભોગથી સમાધિ તરફ... એ એક લાંબી યાત્રા છે, સમાધિ એ અંતિમ ધ્યે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સંભોગથી સમાધિ તરફ... એ એક લાંબી યાત્રા છે, સમાધિ એ અંતિમ ધ્યેય છે, સંભોગ એ પ્રથમ પગથિયું છે. અને હું તમારું ધ્યાન દોરવા માગું છું કે જેઓ પ્રથમ પગથિયાંને ઓળખવાનો ઇનકાર કરે, તેની નિંદા કરે, તેની નિંદા કરે, તે બીજા પગથિયે પણ પહોચી શકશે નહિ. તેઓ વિકાસ કરી શકશે નહિ. એ જરૂરી છે કે પહેલું પગથિયું હોશપૂર્વક, સમજણપૂર્વક અને જાગરૂકતાથી ભરવું જોઈએ.
translated from
(?)
notes
time period of Osho's original talks/writings
(unknown)
number of discourses/chapters


editions

Sambhog Thi Samadhi Taraf (સંભોગથી સમાધિ તરફ)

Year of publication : 2002
Publisher : Pravin Prakashan Pvt. Ltd.
ISBN 9789380443904 (click ISBN to buy online)
Number of pages : 168
Hardcover / Paperback / Ebook : H
Edition notes :